Rajkot Market Yard Bhav 26/04/2025

રાજકોટ માર્કેટ યાર્ડ ભાવ આજના | Rajkot Market Yard Bhav jansi Today


આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના તમામ કઠોળ અને શાકભાજી પાક ના બજાર ભાવ આ બ્લોગ માં જાણીશુ. અમે અમારા દરેક સૌરાષ્ટ્ર અને ગુજરાત ના ખેડૂતભાઈ માટે સાચા અને સચોટ બજાર ભાવ અમારી વેબસાઇટ પર પોસ્ટ કરી એ છે. રાજકોટ માર્કેટ યાર્ડ ગુજરાતના સૌથી મોટા અને વ્યસ્ત માર્કેટ યાર્ડમાંની એક છે. અહીં દરરોજ હજારો ખેડૂત ભાઈઓ પોતાના પાક વેચવા માટે આવે છે. આખા દેશ અને રાજ્યભર ના વેપારીઓ અહીંથી મોટી માત્રામાં ખરીદી કરે છે. અહીંના ભાવ ગુજરાત સરકારના નિયંત્રણ હેઠળ જાહેર કરવામાં આવે છે જેથી ખેડૂતને યોગ્ય ભાવ મળે. જેના માટે ખેડૂતને સાચી માહિતી અને ન્યાયસંગત કિંમત મળે છે. આજના યુગમાં ખેડૂત માટે ભાવની માહિતી સમયસર મળી રહેવી એ સૌથી મોટો ફાયદો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના સંદર્ભ માં વાત કરી એ તો તમારી ખબર વેબસાઇટ પર તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની દરેક માહિતી જેમકે કઠોળ પાક ના બજાર ભાવ, શાકભાજી ના બજાર ભાવ, માર્કેટિંગ યાર્ડ દ્વારા આપવામાં આવતી જાણકારી અને માર્ગદર્શન સમયસર તમને મળશે.

રાજકોટ યાર્ડ નું સ્થળ ગુજરાતના મધ્યમાં આવેલુ છે, જેને કારણે આસપાસના 7 થી વધુ જિલ્લાના ખેડૂતો આ માર્કેટિંગ યાર્ડની પસંદ કરે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ મા તમને સારી લોડિંગ-અનલોડિંગ સુવિધા, પાર્કિંગ, તોલ મશીનો અને પ્રમાણિત એજન્ટની હાજરી જેવી સુવિધાઓ મળે છે. 

રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં તમારો માલ લઇ ને જાવ ત્યાર પહેલા તમારે તમારા માલ નો ભાવ, માલ ની ગુણવત્તા, લઇ ને જવા માટે નો સમય વગેરે બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે તમારા તૈયાર માલ ને વેચવા જવા નું વિચારી રહ્યા છો તો તમારે સવારે વહેલા પહોંચી જવું જોઈએ જેથી કરી ને તમારા પાક નું વહેલા તે પહેલા ના ધોરણે વજન કરી ને વેચાણ કરી શકો. તમામ દસ્તાવેજો અને આઈ.ડી. કાર્ડ સાથે રાખો. જાહેર થયેલા સરેરાશ ભાવના આધારે વેચાણ કરો, કોઈ ના પણ દબાણ હેઠળ નહીં.

 “તમારી ખબર” બ્લોગ પર રોજની માર્કેટિંગ યાર્ડ ની અપડેટ મેળવતા રહો અને અન્ય ખેડૂત ભાઈઓ સાથે પણ શેર કરો. દરરોજ એક વાર સમય કાઢી ને એક વાર તમારી ખબર વેબસાઈટ ની મુલાકાત લેવાનું અવશ્ય રાખો. નીચે તમે અલગ અલગ જણસી ના aaj na rajkot APMC Marketing yard na bhav જોઈ શકો છો.

રાજકોટ માર્કેટ યાર્ડ જણસી ભાવ આજના । Rajkot Market Yard Bhav Today । Rajkot APMC Commodity price ( 26/04/2025)

જણસી આવક ( ક્વિન્ટલ) લઘુત્તમ (₹પ્રતિ 20 Kg) મહત્તમ (₹પ્રતિ 20 Kg)
કપાસ બી.ટી 900 1425 1535
ઘઉં લોકવન 0 487 536
ઘઉં ટુકડા 0 486 611
જુવાર પીળી 8 405 460
જુવાર સફેદ 55 705 835
તુવેર 700 1160 1383
ચણા પીળા 0 980 1104
ચણા સફેદ 0 1200 2260
અડદ 150 1010 1615
મગ 125 1200 1622
વાલ દેશી 60 750 1160
વટાણા 150 500 1820
રાજમા 220 350 2000
મગફળી જાડી 0 880 1055
મગફળી ઝીણી 0 930 1260
તલી 500 1500 1946
એરંડા 1600 1135 1200
અજમો 30 950 1250
સુવા 20 1311 1411
સોયાબીન 350 790 821
સીંગફાળા 280 1060 1350
કાળા તલ 30 3100 4999
લસણ 2600 900 2300
ધાણા 750 1110 1480
મરચા સૂકા 0 1070 1860
ધાણી 400 1210 1598
વરિયાળી 700 1500 2550
જીરૂ 450 3651 4351
રાઈ 300 1080 1308
મેથી 0 820 1260
ઇસબગુલ 30 1800 2050
સૂર્યમુખી 75 1150 1727
કલોન્જી 125 3100 3650
રાયડો 450 950 1090
ગુવાર બી 27 948 948


આપણા સૌરાષ્ટ્ર અને રાજકોટ ની આજુબાજુ ના ઘણા ખેડૂતો એવા છે જે શાકભાજી પાક નું વાવેતર પણ કરે છે. જો તમે પણ શાકભાજી પાકો નું વાવેતર કરો છો અને તમારા શાકભાજી ને રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં લાવવા માંગો છો તો તમે શાકભાજી ના ભાવ પણ નીચે જોઈ શકો છો અને બીજા ખેડૂ સાથે પણ share કરી શકો છો.

રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજી ભાવ આજના । Rajkot Market Yard Bhav Today । Rajkot APMC Vegetable Price ( 26/04/2025)

શાકભાજી આવક (ક્વિન્ટલ) ન્યુનતમ (₹પ્રતિ 20 Kg) મહત્તમ (₹પ્રતિ 20 Kg)
કેરી કાચી 129 400 700
લીંબુ 313 1700 4000
સાકરટેટી 84 250 400
તરબુચ 410 210 360
બટેટા 4050 140 311
ડુંગળી સુકી 3160 100 260
ટમેટા 1816 100 300
સુરણ 92 1500 2000
કોથમરી 625 150 400
સકરીયા 124 300 500
મુળા 35 250 350
રીંગણા 445 140 450
કોબીજ 539 40 80
ફલાવર 615 300 580
ભીંડો 536 400 740
ગુવાર 435 1000 1650
ચોળાસીંગ 102 750 1020
વાલોળ 0 0 0
ટીંડોળા 153 500 1200
દુધી 535 120 240
કારેલા 315 450 800
સરગવો 129 100 300
તુરીયા 229 700 900
પરવર 62 750 1000
કાકડી 395 400 600
ગાજર 429 160 320
વટાણા 250 1200 1400
ગલકા 380 330 520
બીટ 117 100 200
મેથી 165 200 350
વાલ 0 0 0
ડુંગળી લીલી 332 150 400
આદુ 279 700 900
મરચા લીલા 420 100 300
લસણ લીલું 120 500 1500
મકાઇ લીલી 320 100 200
ગુંદા 50 300 500

Ek khedut bija khedut sathe aaj na rajkot market yard na bajar bhav, rajkot marketing yard sakbhaji nu list, today vegetable price rajkot apmc, vegetable price list rajkot marketing yard, list of vegetable price list for gujarat farmers, 20 kilo na sakbhaji na bhav.


Rajkot APMC Marketing Yard Commodity goods and vegetable list.


Commodity Name

Cotton mandi rate

Cumin market price

Coriander latest price

Groundnut new price

Sesame price

Pigeon Pea (Tur) 2025 price

Green Gram (Moong) mandi bhav

Black Gram (Urad) apmc price

Gum (Edible) latest price

Maize makka price

Pearl Millet (Bajra) bhav

Sorghum (Jowar) bhav

Wheat 2025 price

Chickpeas (Chana) bhav

Kabuli Chana (White Gram) ki kimmat

Garlic lahsun no bhav

Onion price list

Potato latest price

Turmeric

Dry Red Chili

Castor Seed

Green Vegetables

Fruits

Ber (Indian Plum)

Pulses (Various Types)


upar batavel aaj na bajar bhav list joya pachi rajkot ane rajkot apmc ni aaju baju na loko temni jansi commodity na price joi ne Rajkot Marketing Yard par aavi ne vechi sake che jya tamne sari price કિંમત Madi sake che jo tamari jansi ni quality sari hase.


list of market APMC rajkot marketing mandi


Jetpur APMC Market Yard

Gondal marketing yard mandi bhav

Jamkandorna APMC Market Yard mandi Bhav

Jetpur APMC Market Yard mandi bhav

Kotda APMC Market Yard mandi bhav

Lodhika APMC Market Yard mandi bhav

Padadhari APMC Market Yard mandi bhav

Upleta APMC Market Yard mandi bhav


Conclusion

To mitro ame tamne aa post dwara aaj na latest pulses Kathod ane sakbhaji na bhavni Information jankari aapva no prayatna Karyo che. Jo tamne koi query ke questions hoi to tame amne contact Kari sako cho or comment kari sako cho Contact Us Par click Kari ne. Tamari khabar tamari Madad mate hamesha પ્રયત્નશીલ che.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું