નમસ્કાર મિત્રો, અમે જાણી એ છે કે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના રિઝલ્ટ ની દરેક વિદ્યાર્થી અને એમના વાલીઓ આતુરતા થી રાહ જોતા હોઈ છે. દરેક વિદ્યાર્થી અને વાલીઓ ને તેમના ભવિષ્ય ની ઘણી ચિંતા અને આતુરતા હોઈ છે કે રિઝલ્ટ સુ આવશે? તો મિત્રો હવે ચિંતા કરવાની જરૂર નથી રિઝલ્ટ ની સંભવિત તારીખો બહાર પડી ગઈ છે જેથી કરી ને તમે તમારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરિણામો જાણી શકો છો. અમે તમને આ પોસ્ટ માં બધી માહિતી વિગતવાર આપીશુ. જેમકે રિઝલ્ટ ની તારીખ, રિઝલ્ટ માં કઈ કઈ વસ્તુ નો સમાવેશ કરવામાં આવનાર છે, રિઝલ્ટ ઑન્લીને કેવી રીતે જાણી શકશો, SMS દ્વારા રિઝલ્ટ કઈ રીતે જાણી શકશો, Whatsapp દ્વારા રિઝલ્ટ કઈ રીતે ખબર પડશે, જો તમે પાસ થયા છો તો શુ કરશો, નાપાસ થયા છો તો શુ કરશો વગેરે વગેરે. જો તમે આખી પોસ્ટ વાંચશો તો તમારા દરેક પ્રશ્ન નો જવાબ મળી જશે.
ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ બોર્ડ GSEB RESULT 2025 દ્વારા ધોરણ ૧૦ (SSC) અને ૧૨ (HSC) નું રિઝલ્ટ બોર્ડ ની ઓફિશ્યિલ વેબસાઈટ www.gseb.org પર રિઝલ્ટ સેકશન માં બોર્ડ પરીક્ષા પરિણામો 9 મે 2025ના રોજ જાહેર કરવામાં આવશે. જો નિશ્ચિત તારીખે રિઝલ્ટ ના આવે તો may ૨૦૨૫ ના બીજા અઠવાડિયા માં તો આવી જવું જોઈએ.
GSEB SSC Board Exams Result 2025 જીએસઈબી એસએસઈ બોર્ડ પરીક્ષા રિઝલ્ટ ૨૦૨૫
રિજલ્ટ ચકાસવા માટે બોર્ડ ની ઓફિશ્યિલ વેબસાઈટ www.gseb.org ક્લિક કરો
જાહેરાત તારીખ:
- ધોરણ 10 (SSC) પરિણામ: 9 મે 2025 (અંદાજિત).
- ધોરણ 12 (HSC) પરિણામ: 10 મે 2025 (અંદાજિત).
- પુનઃચકાસણી પરિણામ: જૂન 2025નો છેલ્લો અઠવાડિયું.
- પૂરક પરીક્ષા તારીખ: જૂન 2025નો છેલ્લો અઠવાડિયું.
- પૂરક પરીક્ષા પરિણામ: જૂન 2025નો છેલ્લો અઠવાડિયું.
પરિણામમાં શેનો સમાવેશ થશે:
- વિદ્યાર્થીનું નામ.
- રોલ નંબર.
- આપેલ વિષયો.
- દરેક વિષયમાં મેળવેલા ગુણ.
- કુલ ગુણ.
- પાસ/નાપાસ સ્થિતિ.
- ગ્રેડ.
How to check GSEB Result online | GSEB પરિણામ 2025 ઓનલાઇન કેવી રીતે ચકાસવું?
GSEBની અધિકારિક વેબસાઇટ www.gseb.org ખોલો ત્યારબાદ “GSEB SSC Result 2025” અથવા “GSEB HSC Result 2025” પર ક્લિક કરો અને તમારી બેઠક સંખ્યા દાખલ કરો પછી “Submit” બટન પર ક્લિક કરો અને તરત સ્ક્રીન પર તમારું પરિણામ દેખાશે – તેને ડાઉનલોડ કરો અને સાચવી રાખો.
How to get reult through SMS | SMS દ્વારા પરિણામ કેવી રીતે જોવું?
- તમારા ફોન નું મેસેજ મેનુ ખોલો એટલે કે ફોનમાં SMS એપ ખોલો પછી નીચેના ફોર્મેટમાં મેસેજ ટાઇપ કરો.
- ધોરણ 10 માટે: GSEBSSC Seat Number
- ધોરણ 12 માટે: GSEBHSC Seat Number
- પછી 56263 મેસેજ મોકલવો, તમને તમારા પરિણામ સાથે તરત SMS મળશે.
How to Download GSEB Results 2025 through WhatsApp | WhatsApp દ્વારા પરિણામ કેવી રીતે મેળવવું?
- GSEBનો અધિકારિક WhatsApp નંબર 6357300971 તમારા ફોનમાં સેવ કરો
- WhatsApp ખોલો અને ચેટ શરૂ કરો
- તમારી બેઠક સંખ્યા મોકલો
- તમને ચેટ વિંડોમાં તરત પરિણામ મળી જશે
What to Do After Verification of GSEB Result 2025 | પરિણામ ચકાસ્યા પછી શું કરવું?
પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે:
- પરિણામનો પ્રિન્ટ લાવી સાચવો.
- ધોરણ 11 (HSC)માં પસંદગીના પ્રવાહમાં પ્રવેશ માટે અરજી કરો (સાયન્સ, કોમર્સ, આર્ટ્સ).
- કારકિર્દી વિકલ્પો અંગે શિક્ષકો કે કાઉન્સેલરોની સલાહ લો.
જેઓ નાપાસ થયા છે અથવા ઓછા ગુણ મેળવ્યા છે:
- ગુણોની તપાસ માટે રીવેલ્યુએશન અથવા રીચેકિંગ માટે અરજી કરો.
- પૂરક પરીક્ષાની તૈયારી કરો.
- અન્ય કારકિર્દી વિકલ્પો જેવી કે વોકેશનલ કોર્સ અથવા ડિપ્લોમા કોર્સ વિશે વિચાર કરો.
For your query:
આવી ખબર જાણવા માટે તમારી ખબર વેબસાઈટ ને વિસીટ કરતા રહો અને આ પોસ્ટ ને તમારા મિત્રો અને સગાસંબંધી સાથે સહારે કરો.