ગુજરાત નગરપાલીકા ભર્તી 2025 । gujarat Municipal corporation job vacancy 2025.
નમસ્કાર મિત્રો તમારૂ અમારી વેબસાઈટ "તમારી ખબર" મા સ્વાગત કરીએ છે.
તો ગુજરાત ની nagarpalika માં nokri કરવા ઇચ્છતા લોકો માટે આ પોસ્ટ મા અમે અહીંયા ખબર ઇન્ફોરમેશન આપીએ છીએ. જેમાં તમે gujarat rajya ni અલગ અલગ મ્યુનિસિપલ corporation મા નોકરી કરવા ઈચ્છતા લોકો માટે ખુબ સારાં સામાચાર લઈ ને આવ્યા છે.
ગુજરાત ના saheri vikash ane gruh nirman vibhag ના તારીખ ૧૩ એપ્રિલ 2018 na tharaav ne manjur thayel tarikh 15 april 2025 પ્રમાણે ગુજરાત ni અલગ અલગ nagarpalika મા નોકરી કરવા ઈચ્તા લોકો મટે કુલ 313 નિયમિત પગાર ધોરણ ni નવી જગ્યાઓ ઊભી કરવા તેમજ IT engineer ni કુલ 34 જગ્યા માટે ભરતી બહાર પાડવા મા આવી છે.
આ નવા માળખા મા નિયામક શ્રી, nagarpalika ની જગ્યા એ કમિશ્નર શ્રી, municipality administration તરીકે અપગ્રડે કરવા મા આવી છે તેમજ કમિશ્નર કચેરી ના નિયંત્રણ હેઠળ ની nagarpalika ને 6 ઝોન મા વહેંચવા મા આવી છે. જેમાં IAS કક્ષા નાં પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકા ની નિયુક્તિ કરી છે. તેઓએ જે તે zone હેઠળ આવતી nagarpalika ની ઉપર નિયંત્રણ અને દેખરેખ રાખશે.
નાણાકીય વર્ષ ૨૦૨૫- ૨૬ ના બજેટ મા કામગીરી ના ભારણ ને ધ્યાન મા રાખી ને કમિશ્નર શ્રી, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન નાઓ એ કરેલ દરખાસ્ત ને ધ્યાન મા રાખી ને રાજ્યભર ની પરિશિષ્ટ મુજબ નિ વિવિધ સંવર્ગ ની કુલ 313 જગ્યાઓ માટે નિયમિત પગાર ધોરણ નિ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે તથા IT engineer ની ૩૪ જગ્યાઓ માટે GIL મારફતે તેમના દરે આઉટસોર્સિંગ કરવા માટે રૂપિયા ૧૮.૨૩ અઢાર કરોડ ત્રેવીશ લાખ બજેટ દરમ્યાન ફાળવવા મા આવેલ છે.
કઈ- કઈ પોસ્ટ માટે ભરતી થવા ની છે એની માહિતી નીચે આપેલ છે
૧. Municipal civil ઈજનેર વર્ગ-3 માટે કુલ 52 જગ્યા મંજૂર થયેલ છે અને એમાં પગાર ધોરણ ની વાત કરી એ તો તે ૩૯૯૦૦ થી ૧૨૬૬૦૦ રહેશે.
૨. બીજી post ની વાત કરીએ ટો Municipal electrical ઈજનેર વર્ગ 3 માટે કુલ 22 જગ્યા મંજૂર થયેલ છે અને પગાર ધોરણ civil ઈજનેર જેટલો જ રહેશે.
૩. Municipal પર્યાવરણ ઈજનેર વર્ગ ૩ માટે કુલ ૨૮ જગ્યા પર ભરતી કરવામાં આવશે જેમાં પગાર ધોરણ ૩૯૯૦૦ થી ૧૨૬૬૦૦ રૂપિયા રહેશે.
૪. I.T engineer માટે 34 જગ્યા પર bharti પ્રક્રિયા GIL મારફતે કરવામાં આવશે.
૫. Chief sanitary inspector varg 3 માટે કુલ 52 જગ્યા પર ભરતી કરવામાં આવશે જેમાં પગાર ધોરણ ૩૫૪૦૦ થી ૧૧૨૪૦૦ રહેશે
6. Municipal accountanat varg 3 માટે કુલ 107 જેટલી જગ્યા પર ભરતી થવાની છે અને એમાં પગાર ૩૯૯૦૦ થી ૧૨૬૬૦૦ રહેશે.